Donate towards any of the sevas listed here and receive special prasadam and the unlimited blessings of the Lord.
હરે કૃષ્ણ સેન્ટર, નિકોલ સૌથી વિનમ્રતાપૂર્વક આપને અને આપના પરિવારને આમંત્રણ આપે છે.
તારીખ: 29, ઑગસ્ટ 2026
સમય: સાંજે 6 વાગ્યાથી
સ્થળ: મંગલ પાંડે ઑડિટોરિયમ હૉલ, જીવનવાડી, નિકોલ.
ઉત્સવ કાર્યક્રમ:
* ભગવાનનો પવિત્ર અભિષેક
* હરિનામ સંકીર્તન
* ભવ્ય મહા આરતી
* હરીકથા (પ્રેરણાદાયી પ્રવચન)
* પ્રસાદ
આવો, પવિત્ર નામનો જપ કરો, ભક્તો સાથે સંગતિ કરો અને શ્રીકૃષ્ણની અપાર કૃપા પ્રાપ્ત કરો!
To get the receipt of a donation made through NEFT, RTGS, IMPS PayTm or UPI as mentioned below, please share your legal name, postal address with pin code (and PAN if you need 80G receipt) along with transaction details on [email protected]